કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશનો અનુભવતા હો નેતો એમ સમજી લેજો કે એ જ તમારુ હિલસ્ટેશન છે.

પછી ભલેને આ પોસ્ટ વાંચીને હળવાશ અનુભવાતી હોય.

હાજરી કાફી છે ખાલી

આમ જુઓ તો વરસાદ ના પાણી નો ક્યાં કોઈ રંગ હોય છે,
પણ એના આવ્યા પછી મોસમ બધો રંગીન બની જાય છે.

લાગણી આપણી, સંબંધ આપણો, નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું!

Point it

માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે,
બાકી મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરો મા પણ હોય છે.

એણે તો બસ ઝેર કટોરો ભરી ભરી પીધું,મીરાએ ક્યાં કૃષ્ણને આઈ લવ યુ કીધું ?

Deep

ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,
નહીતર એકસરખી જ વાંસળી છે.

ચા ઉની અને ભાઇબંધી જુની એની મજા અલગ જ છે વાલા.