‪બહુ મોટા માણસ બનવાની કોશીસ ના કરતા ,‬
‪મોટા થવા થી માતા પણ કેડેથી નીચે ઉતારી દે છે, તો આતો દુનિયા છે.‬

કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશનો અનુભવતા હો નેતો એમ સમજી લેજો કે એ જ તમારુ હિલસ્ટેશન છે.

પછી ભલેને આ પોસ્ટ વાંચીને હળવાશ અનુભવાતી હોય.