ધન થી ભલે ગરીબ રહો પણ દિલ થી રહેજો ધનવાન,

કારણ કે ઝુંપડી માં લખેલું હોય છે “સુસ્વાગતમ”,

જયારે મહેલ માં લખેલું હોય છે “કુતરાઓ થી સાવધાન”.

Advertisements

No love, no pain.

Know love, know pain.

What you do now, defines your tomorrow.

Happy Valentines Day

Just because you don’t have that someone special doesn’t mean you never will.

Just because you haven’t said ‘I love you’ yet, doesn’t mean you never will.

Love is commitment

Loving you is not a mood, it’s a commitment, even when you’re not in the mood for it.

I hope manners is the next cool trend.

image1

Every girl is beautiful,

sometimes it takes the right amount of alcohol to see it!

कल तक उड़ती थी जो मुँह तक, आज पैरों से लिपट गई…

चंद बुँदे क्या बरसी बरसात की, धूल की फ़ितरत ही बदल गई ।

Everything is beautiful

img_1236

અહીંયા ફક્ત “શબ્દો” ની મારામારી છે,

બાકી સૌથી સારી તારી અને મારી યારી છે.

દરેક માણસ એની જીભ પાછળ છુપાયેલો હોય છે,

કદાચ એને સમજાવો હોય તો એને બોલવા દો.

મનને બદલી શકાય છે પણ મનમાં હોય, તેને બદલી શકાતું નથી….!

Keep smiling, you are amazing

A smile is a light in the window of the face that shows that the heart is at home.

Blessings

આશીર્વાદના ભલે રંગ નથી હોતા પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે.