A flower does not think of competing with the flower next to it. It just blooms.

હાજરી કાફી છે ખાલી

આમ જુઓ તો વરસાદ ના પાણી નો ક્યાં કોઈ રંગ હોય છે,
પણ એના આવ્યા પછી મોસમ બધો રંગીન બની જાય છે.

Live the every moment

You don’t stop having fun when you get old, you get old when you stop having fun.

Love yourself, it is healthy.

Deep

ખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,
નહીતર એકસરખી જ વાંસળી છે.

Pay attention

People may not tell you how they they feel about you.

But they surely show you how they feel you.

ઇચ્છા પુર્તિ માટેપરિવર્તન કરવું પડે છે,પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે.