જવાબ દેવાનો સમય તો બધાને મળી જાય છે, સવાલ તો Priority નો હોય છે,

બાકી ચાકુ બાઈક પર રિપ્લાય અને સોફા પર બેઠા બેઠા ઇગ્નોર પણ થાય છે.

Advertisements

રાખ ભરોસો તું ખુદ પાર સાને શોધે છે ફરિશ્તાઓ?

પક્ષી પાસે ક્યાં હોય છે નક્શાઓ તોય શોધી લેછે ને રસ્તાઓ.

મીઠા ફળોની હાલત પૂછશો જ નહિ,

હંમેશા ચપ્પાની ધાર પર જ હોય છે.

સાચી વ્યક્તિના સંગાથ માટે ખોટી વ્યક્તિ નો અનુભવ થવો જરૂરી છે.

લાગણીની શરૂઆત આંખોથી થાય છે અને

લાગણી ની કિંમત પણ આંખોથી જ ચૂકવવી પડે છે.

અહીંયા ફક્ત “શબ્દો” ની મારામારી છે,

બાકી સૌથી સારી તારી અને મારી યારી છે.

મનને બદલી શકાય છે પણ મનમાં હોય, તેને બદલી શકાતું નથી….!

Blessings

આશીર્વાદના ભલે રંગ નથી હોતા પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે.

Way for happy living

જીવનમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી,

  1. અપેક્ષાઓને આંખમાં અને
  2. મહત્વાકાંક્ષાને માપમાં રાખવી.

ઈશ્વર સાચાને ઓછું આપે છે, પણ સાથ પૂરો આપે છે,

જયારે ખોટાને બધુ આપે છે, પણ સાથ નથી આપતો!

અભિમાન હતુ દરીયા ને સાહેબ કે હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ
પણ
આ વાત સાંભળી ને તેલ નુ એક નાનુ એવુ ટિપુ એની ઉપર થી તરતુ તરતુ નિકળી ગયુ.

પાપ શરીર નહી મન કરે,ને ગંગા મન નહી શરીર ધોવે

જીવનના સૌથી સુંદર અને આસાન નિયમ.જે તમારી સાથે થવું ના જોઈએ, તે તમે બીજા સાથે ના કરો.

સેલોટેપ હોય કે સંબંધ,
કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે!

Success


Please ask me if you want to read in English!