જેની પાસેથી,બે શબ્દો આશ્વાસનના ઝંખતા હોઈઅે,અને ના મળી શકે,તો દિલ ઉભરો ઠાલવે જ…

લાગણી આપણી, સંબંધ આપણો, નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું!

Know how rich you are

If you want to know how rich you are, don’t count your money, just roll down tears and count how many hands come to wipe it.

વ્યવહાર

તમારો વ્યવહાર તમને મર્દ બનાવે છે,
બાકી મુછો તો ઉંદર અને બિલાડી ને પણ હોય છે.

સાંજનો વિસામો તો ત્યાંજ ગમે,જ્યા રાહ જોતું કોઈ આપણું મળે.

The axe never remembers The tree never forgets.

In a war of ego, the loser always wins.